
Nokia Lumia 200 5G :- નોકીયા શરૂઆતથી જ પાવરફુલ ફોન્સની યાદીની સૌથી આગળ છે. નોકીયા ધીમે ધીમે ભારતીય બજારમાં પોતાની પકડ સથાપિત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહી છે. તમને જણાવી દઈએ કે નોકિયાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોકિયાનો સ્માર્ટફોનNokia Lumia 200 5G હશે. ચાલો જાણીએ કે નોકિયાના આ સ્માર્ટફોનમાં કંપની શું બધું આપી શકે છે?
ડિસ્પ્લે
Nokia Lumia 200 5G ડિસ્પ્લે :- નોકિયાના નવા સ્માર્ટફોન લુમિયા 200 માં ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમ 6.6 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે હશેજેને 120 હર્ટઝ રિફ્રેશ રેટ પણ આપવામાં આવશે, જેમાં તમે 4K વિડિયો આરામથી જોઈ શકો છો.
કેમેરા
આ મસટફોનમાં કેમેરાની વાત કરીએ તો તેમ 200 મેગાપિક્સલની રિયર કેમેરા આપવામાં આવશે તેની સાથે તેમ 2 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ અને ફ્રન કેમેરા આપવામાં આવશે. આ સાથે 64 મેગાપિક્સલની સાથે 3 મેગાપિક્સલનો કેમેરા પણ આપવામાં આવશે, જેના દ્વારા તમે સરળતાથી 4K વિડિયો રેકોર્ડ કરી શકો છો.
બેટરી
જો આપણે Nokia Lumia 200 5G નવા સમર્ટફોનની બેટરી વિષે વાત કરીએ, તો તેમ 6000mAhની ખૂબ લાંબી બેટરી હશે. તેને ચાર્જ કરવા માટે 120 વોટ Type-C સપોર્ટ ચાર્જ પણ આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટફોન 20 થી 25 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે. સંપૂર્ણ ચાર્જ કર્યા પછી, બેટરી લાંબા સમય સુધી ચાલશે.
ભારતમાં કિંમત
Nokia Lumia 200 5G સ્માર્ટફોન હજુ લોન્ચ થયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમર્ટફોન 2025 ની શરૂઆતમાં જોવા મળશે. હાલમાં, આ સમર્ટફોન પર કંપની દ્વારા કોઈપણ પ્રકારની સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી. કંપનીએ પણ જણાવ્યું નથી કે આ સ્માર્ટફોન માર્કેટમાં કેટલી કિંમતમાં ઉપલબ્ધ થશે. પરંતુ ઈન્ટરનેટ પર સમાચાર છે કે તેની કિંમત રૂ. 13000/- થી રૂ. 20000/- રૂપિયાની વચ્ચે છે.
| હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- Top 10 Best Mileage Trucks in India 2025: Your Ultimate Guide for Transport Business
- Tata Ultra EV vs Ashok Leyland E-Truck: 2025 Fleet Owner’s Guide
- Tata Prima vs BharatBenz vs Volvo: The Ultimate Long Haul Truck Comparison
- Best Upcoming Luxury Cars in India 2025 Under ₹50 Lakh | Ultimate Buyer’s Guide
- Exploring the Course Programs at Chandragupt University: A Comprehensive Guide
Nokia Lumia 200 5G ની મુખ્ય વિશેષતાઓ શું છે?
શું નોકિયા લુમિયા 200 5G ગેમિંગ માટે સારું છે?
Nokia Lumia 200 5G ની બેટરી લાઇફ કેવી રીતે જાળવી રાખે છે?





